________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૭
માણસજ પ્રાયે ઉપદેશને ગ્યા છે, સારી રીતે નારકીતિર્યચ મનુષ્ય દેવ એ ચાર ભેદે પ્રગાઢ તે ખુબ સંસારની વૃદ્ધિ છે, હવે ટુંકાણમાં જીના ભેદ બતાવે છે. जे रक्खसा वा जमलोइया वा,
जे वा सुरा गंधव्वा य काया। आगासगामी य पुढोसिया जे
पुणो पुणो विप्परियासुवेति ॥१३॥ સૂ. અર્થ-જે રાક્ષસો પરમાધામીઓ દેવે ગંધર્વ પૃથ્વીકાય વિગેરે તથા આકાશગામી તથા પૃથ્વી ઉપર ચાલનારા જીવો છે, તે બધા કરેલાં કર્મો ભગવતા નવાં નવાં રૂપ લઈ ભ્રમણ કરે છે..
ટીકા —વ્યંતર જાતિના જે કંઈ ભેદે છે, તેમાં રાક્ષસ જાતિ લેવાથી બધા ભવનપતિ દેવોની જાતિ લેવી, તથા સુરે તે સૈાધર્મ દેવલેક વિગેરેના વૈમાનિક દેવેની જાતિ જાણવી, (ચ શબ્દથી, તિષીના દેવ સૂર્ય ચંદ્ર વિગેરે જાણવા) તથા ગાંધર્વ તે વિદ્યારે અથવા કોઈ વ્યંતર દેવની જુદી જાતિ જાણવી, તે ભેદ જુદે લેવાથી મુખ્ય જાતિ હોવી જોઈએ.