________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૨૦૩
જ્ઞાનરહિત ક્રિયાથી સિદ્ધિન થાય, આંધળો જેમ કાર્ય ન કરી શકે, કિયારહિત જ્ઞાનથી સિદ્ધિન થાય, જેમ પાંગળે કાર્ય ન. કરે, આવું જાણીને તીર્થકર ગણધર વિગેરેએ મેક્ષ આ. પ્રમાણે કહ્યો છે, કે વિદ્યા-જ્ઞાન, અને ચરણ તે કિયા તે. બને પણ કારણપણે છે, જે વિગૃાર્શ આદિપણાથી મત્વથીય અચ પ્રત્યય) વિદ્યાચરણવાળે મોક્ષ–તે જ્ઞાનકિયાવડે સાધ્ય છે, તેવા મોક્ષને બતાવે છે. ટીકાકાર બીજો અર્થ કરે છે, આ સમોસરણ એટલે મતમતાંતરેના ભેદ કોણે. બતાવ્યા? પૂર્વે કહ્યું, અને ભવિષ્યમાં કહેશે, એવી શંકા કેઈ કરે, તેને ઉતર આપે છે તે આ પ્રમાણે કહે. છે, ક્યાંય પણ અખલિત ન અટકે એ બધું જાણે છે. પ્રજ્ઞાજ્ઞાન, તે જેમને છે, તે તીર્થકરો વિશાળ બુદ્ધિવાળા–તે પૂર્વે બતાવ્યા પ્રમાણે બરોબર કહે છે, વૈદ રજુ પ્રમાણ લેક છે, અથવા સ્થાવર જંગમને સમાવેશ છે જેમાં, તે કેવળ જ્ઞાન વડે હાથમાં આમળાને જાણે તેમ તે લકસ્વરૂપને જાણુને તથાગત તે તીર્થંકરપણું અને કેવળજ્ઞાનપણું તેને પ્રાપ્ત થયેલા તેઓ કહે છે (અને તેમને આધારે) શ્રમણ-સાધુઓ, બ્રાહ્મણે, શ્રાવક એવું કહે છે, વળી ત્રીજો અર્થ કહે છે કે લોકોમાં ચાલતી પ્રચલિત વાત છે, કે સમજીને કરે તે મોક્ષ થાય,) આ કહેનાર કેવા છે, તે કહે છે. તથા તથા તે તે પ્રમાણે, ક્યાંય પાઠ છે. તેનો અર્થ એ છે કે જે જે