________________
૧૯૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. શકુન વિગેરે, દેહ શરીરમાં તે મસાતલ વિગેરે છે તે ઐત્પાતિક- ઉકાપાત દિગદાહનિર્ધાત ( ) ભૂમિક ધરતી પૂજે છે તે, અષ્ટાંગ નિમિત્ત, પૂર્વે કહી ગયેલ પૃથ્વી કંપે છે તે, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, અંગ, સ્વર, વ્યંજન આ પ્રમાણે નવમાં પૂર્વમાં ત્રીજા આચાર વસ્તુ પ્રકરણમાંથી કાઢેલ સુખદુઃખ જીવિત મરણ લાખોટ વિગેરે સૂચવનાર નિમિત્ત જે ભણીને ભવિષ્ય (ભૂતકાળ, વર્તન માન કાળની દેશ પરદેશ)ની વાતે બીજાને કહે છે, જેના ચાર્ય આ વિષય સમજાવીને અન્યવાદીને કહે છે કે તમારો શુન્યવાદ વિગેરેને જે ઉપદેશ કરે છે. કે માને, તે અપ્રમાણુક છે, અર્થાત જૂઠે છે. केइ निमित्ता तहिया भवंति,
केसिंचि तं विप्पडिएति णाणं ते विजभावं अणहिजमाणा
आहंसु विजा परिमोक्खमेव १० કેટલાંક નિમિત્તે સાચાં હોય છે, કેટલાક ષીને કહેલાં જ્ઞાન વચને જૂઠાં પડે છે, તેથી તેઓ વિદ્યાના. ભાવ (તત્વ) ને ન શીખતાં તેઓ કહે છે કે આવાં જૂઠાં શાસ્ત્રોને જ અમે ત્યાગ કર્યો છે, (ભણ્યા કરતાં ન ભણે - સારો કે લેકેને ખોટું કહીને ન ઠગે).