________________
-
vvvvvvvvvvvvvvvvvvvvvvvvvv
vvv
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૯૫ જોઈ શકે છે, અને તે કેવળ જ્ઞાનીના કહેલા આગમે વડે અતીત અનાગત પદાર્થોને પણ બીજ જાણે છે.)
વળી જેએ બીજા અષ્ટાંગ નિમિત્ત જાણનાર છે તેઓ નિમિત્ત બળથી જીવ વિગેરે પદાર્થોને બીજા જાણે છે. संवच्छरं सुविणं लक्खणं
निमित्त देहं च उप्पाइयं अटंगमेयं बहवेअहित्ता
लोगंसि जाणंति अणागताई ९ ૧ સંવત્સર તે જતિષ ૨ સ્વપ્ન ફળ સૂચક ૩ શરીરના ૪ લક્ષણ નિમિત્ત ૫ શરીર ૬ ઉત્પાતિક તથા અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્ર એ ભણીને ઘણું તિષ જાણનારા લેકમાં ભવિષ્ય વિગેરે બહુએ બાબતે કહે છે.
ટીકાને અર્થ–સંવત્સર જ્યોતિષ ટીપણાના આધારે વરસ ફળ લેકે જાણે છે તે, સ્વનિ, સારામાઠા સ્વપ્નનું ફળ બતાવનાર ગ્રંથ, લક્ષણ તે શરીર ઉપર શ્રીવત્સ વિગેરે શુભ અશુભ લક્ષણે બતાવનાર ગ્રંથ, ચ શબ્દથી સમજવું કે આ લક્ષણોમાં કેટલાંક અંદર હોય છે કેટલાંક બાહ્ય ખાતાં હોય છે, નિમિત્ત પશુપક્ષી માણસને શબ્દ પ્રશક્ત