________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
-પurv
છે કે તમે કહ્યું હતું કે આ બધું માયા સ્વપ્ન ઈંદ્ર જાળ સરખું છે, તે તમારું કહેવું જૂઠું છે, કારણ કે બધું અભાવ માનીએ તે કઈ પણ એમાયારૂપ જે સત્ય વસ્તુ છે, તેને પણ અભાવ થતાં તમારી માનેલી માયાનો પણ અભાવ થાય, અને જે કઈ વાદી માયાને બતાવે, અને જેને માયાને ઉપદેશ કરે તે સર્વ શૂન્ય માનતાં કહેનાર તથા સાંભળનાર બંનેને અભાવ થવાથી પછી તમારી વ્યવસ્થા કેવી રીતે કરશે? વળી તમારું માનેલું સ્વપ પણ જાગૃત અવસ્થાની અપેક્ષાએ મનાય છે, પણ જે જાગૃત અવસ્થાને અભાવ માનીએ તે સ્વમાને પણ અભાવ થાય, પણ તમે સ્વપ્નાવસ્થા માને તે આંતરરહિત જોડે લાગુ પડતી) જાગૃત અવસ્થા અવશ્ય સ્વીકારવી પડશે, અને તે જાગૃત અવસ્થા માનતાં તમારા માનેલ સર્વશૂન્યતાની હાનિ થશે, તેમ સ્વપ્ન પણ અભાવરૂપ નથી, કારણ કે સ્વપ્નમાં પણ જે દેખાય છે, તે પૂર્વે અનુભવેલું વિગેરે દેખાય છે, તે બતાવે છે. " अणुहूयदिट्टचिंतिय मुयपयइवियारदेवयाऽ णूया। मुमिणस्स निमित्ताई पुण्णं पावं च णाभावो ॥२॥" ..
અનુભવેલું દેખેલું ચિંતવેલું સાંભળેલું પ્રકૃતિ વિકાર (મંદવાડ વિગેરે) દેવતાએ આપેલ વરદાન વિગેરેથી સ્વપ્ન થાય છે, પણ તેથી પુણ્ય પાપને અભાવ નથી, ઇંદ્રજાળની
૧૩