________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[ ૧૭૩
પ્રમાણે ન સધાયાથી અર્થપત્તિ પણ નકામી છે, તે પ્રમાણે આગમ પ્રમાણમાં પણ નથી, તેમાં તે સર્વજ્ઞ હેવાનું બતાવેલ છે. આ પ્રમાણે પાંચ પ્રમાણના અભાવને અભાવ હોવાથી સર્વાને અભાવ સિદ્ધ ન થાય, તે. બતાવે છે, સર્વત્ર સર્વદા તેનું ગ્રાહક પ્રમાણ સંભવે. નહિ, એવું સામાન્ય બુદ્ધિવાળો ન કહી શકે, સામાન્ય બુદ્ધિવાળે હોય તે દેશ બીજા મુલકના) કાળ (બીજા સમયના) થી વધારે જ્ઞાનવાળાઓનું વિજ્ઞાન જાણવા અશક્ય છે, કદાચ તમે કહેશો કે બધા દેશ અને બધા, કાળના લેકેનું વિજ્ઞાન જાણવા તે સમર્થ છે, તે સમર્થ પિત સર્વજ્ઞ સિદ્ધ થશે. એટલે સામાન્ય બેધવાળાનું વિદ્યમાન જ્ઞાન સર્વને અભાવ ન સાધે, કારણ કે તેમાં તેનું વ્યાપક પણું (બરેલર તુલના કરવા જેટલું બળ) નથી, અને વ્યાપક પણાને અભાવથી વ્યાપની વ્યાવૃત્તિ ( ), યુક્ત થાય તેમજ બીજી વસ્તુનું જ્ઞાન રૂપ અભાવ (જેમકે ઘટ જોવાથી પટજ્ઞાનને અભાવ) સર્વાને અભાવ સાધવાને સમર્થ નથી, બીજી વસ્તુ તથા સર્વજ્ઞ એ બંનેના એક જ્ઞાનને સંસર્ગ (વિષયપણા) ના નિયમને અભાવ છે, (અર્થાત જ્ઞાનના અતતા ભેદમાં એકને એક જ્ઞાન હોય બીજાને બીજું જ્ઞાન હોય તે પરસ્પર જાણવાથી બીજાના જ્ઞાનને નિષેધ ન કરી શકે, અંધ માણસ દેખતા સૂર્યના પ્રકાશને નિષેધ ન કરે, તેમ અજ્ઞાની અલ્પજ્ઞાનથી સર્વજ્ઞના