________________
બારમું શ્રી સમવસરણ અધ્યયન.
[૧૬૭ છે, તે પૂર્વના અધ્યયનની છેલ્લી સૂત્રગાથા સાથે બારમાની પહેલી ગાથાને સંબંધ પણ બતાવે છે. પૂર્વે સંવૃતે મહાપ્રો વિગેરે કહેલ છે,
તે સારે સાધુ શુદ્ધ ગોચરી લઈને મૃત્યુ સમય સુધી સ્વપરનું કલ્યાણ કરતો સમાધિમાં રહે, એ કેવળી ભગવાનનું વચન છે, તે પરતીર્થિનું એકાંત વચન ન માને એ કેવળી પ્રભુને મત છે, તે એકાંતવાદીઓનું શું કહેવું છે તેનું સ્વરૂપ આ પ્રથમ ગાથામાં બતાવે છે, અહીં ચાર વાદીઓનું એકઠા થવાનું છે, (પાંચ કે ત્રણ નહિ) એટલે ૩૬૩ ભેદે છે તેને ચારમાં સમાવી દીધા, તે ચારે જુદું જુદું બેલનારા પર તીથિએ છે, તે ચારેના નામ પણ તેના ગુણો પ્રમાણે સંજ્ઞા આપીને ઓળખાવે છે, (૧) કિયા છે એવું બોલનારા કિયાવાદીઓ છે, (૨) કિયા નથી, એવું બોલનારા અક્રિયાવાદીઓ છે, (૩ વિનયવાદીઓ (૪) અજ્ઞાનીઓ, એ ચાર ભેદને વિશેષ પ્રકારે કહે છે. अण्णाणिया ता कुसलावि संता.
असंथुया णो वितिगिच्छतिन्ना अकोविया आहु अकोविएहिं
अण्णाणु वीइत्तु मुसं वयंति सू. २