________________
૧૬૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
www૫૧
તે પ્રમાણે જેઓ પિતાના પક્ષને કદાગ્રહ રાખે છે, તે બધાએ નો મિથ્યાષ્ટિઓ છે, પણ પરસ્પર સંબંધ રાખી તે સમ્યકત્વસ્વભાવવાળા થાય છે, તેથી જનાચાર્ય એકાંતવાદિઓને સમજાવે છે કે કાળ વિગેરે પ્રત્યેક એકાંત કારણ રૂ૫ છોડીને પરસ્પર સંબંધ રાખનાર કાળ સાથે નિયતિ સ્વભાવ કર્મ અને ઉદ્યમ એ પચે ભેગાં મેળવી પાંચને કારણે માની કાર્યસિદ્ધિ માને. તે અમારું કહેલું પ્રત્યક્ષ તમને તથા જગતને સત્ય જણાશે, આ પ્રમાણે સમવસરણ અધ્યયનને નામ નિક્ષેપ કર્યો. હવે સૂત્ર અનુપમ (વિષય) માં સૂત્ર કહેવું તે અટક્યા વિના શુદ્ધ ઉચ્ચારે બોલવું તે કહે છે. चत्तारि समोसरणाणिमाणि
पावादुया जाई पुढो वयंति किरियं अकिरियं विणियतितइयं
अण्णाणमासु चउत्थेमव॥ सू. १ અગ્યારમા અધ્યયનને બારમા સાથે આ સંબંધ છે, કે સામે માર્ગ જેણે સ્વીકાર્યો છે, તેણે કુમાર્ગે ગયેલા એકાંતવાદીઓને એકાંત પક્ષ સમજીને તે બધાએ છોડી દેવા, તે એકાંતવાદને આ અધ્યયનમાં વિગતવાર સમજાવે