________________
ખારમ્' સમવસરણુ અધ્યયન.
[૧૫૩
બતાવે છે, ક્રિયા-જીવ વિગેરે પદાર્થો છે, એવું માનનારા ક્રિયાવાદી જાણવા, એથી ઉલટા અક્રિયાવાદી જાણવા, તથા અજ્ઞાની તે જ્ઞાનને ઉડાવનારા તથા ફક્ત વિનયનેજ મુખ્ય માનનારા દૈનિચકા જાણવા, આ ચારેના ભેદોનું વિવરણ કરી તેમની ભૂલા ખતાવીને તેમને સુમાગે દારવવા તે ભાવ સમાસરણ જાણુવુ, આ ખાખત નિયુક્તિકાર કહેશે. પણ આપણે હવે તે શબ્દનું તાત્પર્ય સમજાવીએ છીએ, જીવ વિગેરે પદાર્થ છે, તેના નિશ્ચય કરી પુણ્ય પાપનું ફળ તથા સુગતિ ક્રુતિ માને તે બધા ક્રિયાવાદી જાણવા, મિથ્યા ઢષ્ટિમાં ક્રિયાવાદ છતાં પણ ભૂલ શુ છે તે ખતાવે છે.
अथित्ति किरियवादी वयंति णत्थि अकिरियवादी य । अण्णाणी अण्णाणं, विणइत्ता वेणइय वादी ॥ नि. ११८ ॥
તેઓ જૈન માફક સ્યાદ્વાદ અનેકાંત (કેાઈ અંશે) ન
'
માનતાં એકાંત માને છે, જીવ વિગેરે છેજ, તેથી કેાઈ. જગ્યાએ કાઈ વખતે કેાઈ અ ંશે નથી, તેવું ન માનવાથી અધે-છે, છે, માનતાં કઈ જગ્યાએ ન હેાય તા તેઓ ખૂટા પડે છે, અને જગતમાં જે જુદાજુદા ભેદ પડે છે, તે તેમના માનવા પ્રમાણે ન પડે, પણ અહીં તે દરેક જીવમાં પુણ્ય પાપના પ્રત્યક્ષ ભેદ જણાય છે માટે તેમનુ માનવું અનુચિત છે. તેથી તેમને એકાંત માનવાથી સિચ્ચા દષ્ટિ કહ્યા, હવે મક્રિયાવાદી છવ વગેરે