________________
૧૪૮]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
હવે આખા અધ્યયનને સાર ટુંકમાં કહે છે, આ પ્રમાણે ઈદ્રી તથા મનને વશ કરેલે સાધુ મોટી પ્રજ્ઞા (તીક્ષણ બુદ્ધિ) વાળે તથા ધી વડે રાજે (ધૈર્યતા ધારે) તે ધીર પરીસહ ઉપસર્ગ સહીને પારકાએ આપેલ ગોચરીથી નિર્વાહ કરે ત્રણ મન, વચનકાયના યોગ સાધી કરવું કરાવવું અનુમેદવું ત્યાગીને નિર્દોષ અહારથી નિર્વાહ કરે, તથા કષાય આગથી નિવૃત (બુઝેલ) બની મરણ ત્યાં સુધી શાંતિ રાખે, અમેં કહ્યું છે, તેમ જે માર્ગ મને પૂછે તે મેં કો તે મેં મારી સ્વેચ્છાથી નથી કર્યો, પણ તેને કેવળી પ્રભુનાં વચન છે, તે તારે માનવા યંગ્ય છે. આ માર્ગ નામનું અગ્યામું અધ્યયન
પુરું થયું.