________________
અગીયારમું શ્રી માર્ગ શુધ્યયન.
૧૪૭
છે, તરવાનું સ્થાન છે, એવા ભાવ માર્ગ સ્વીકારીને સાધુએ શું કરવું તે કહે છે.
अह णं वयमावन्नं फासा उच्चावया फुसे । ण तेसु विणिहणेज्जा वाण व महागिरी ||३७||
ભાવ મા સ્વીકાર્યા પછી સાધુને પરીષહ ઉપસગેર્ગોના નાનાં મોટાં કે જુદાં જુદાં દુઃખાના સ્પર્શે આવે તે તે ભાવ માર્ગ પામેલા સાધુ સંસારના સ્વભાવથી તથા ક્રમની નિ રાથી જાણીતે તેનાથી કંટાળે નહિ, અનુકુળ પ્રતિકુળથી ન ડરે, તેમ જરાપણ સચમઅનુષ્ઠાનથી ચલાયમાન ન થાય, જેવી રીતે મોટા વાવાઝોડાથી મેરૂ પર્વત ચલાયમાન ન થાય, તેમ પાતે ધૈર્ય ધારીને અભ્યાસ પાડીને પરીષહ ઉપસર્ગા ને શાંતિથી સહે, કારણકે અભ્યાસથી મુશ્કેલ કાર્ય પણ સહેલ થાય, તેના ઉપર કથા કહે છે, એક ગાવાળીએ તરતના જન્મેલા વાછરડા ઉંચકીને દૂર મુકે, એમ અભ્યાસ થવાથી બે ત્રણ વરસના વાછરડા પણુ ઉંચકી શકતા, એ પ્રમાણે સાધુ પણ અભ્યાસથી પરીષહ ઉપસને સહી શકે છે.
संबुडे से महापत्रे धीरे दत्तेसणं चरे ।
निम्बुडे कालमाकंखी, एवं वलिगं मयं । ३८ |