________________
૧૩૦
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
भूयाइं च समारंभ तमुद्दिसाय जं कडं । तारिसं तु न गिह्वेजा, अन्नपाणं सुसंजए । सू. १४ અશુદ્ધ આહારાદિ ત્યાગવાનું અતાવે છે. પૂર્વે હતાં હાલ છે ભવિષ્યમાં રહેશે તે ભૂતા-પ્રાણીઓને હણીને—અર્થાત્ સરંભ સમારભ ને આરભા કરી જીવાને પીડીને તે સાધુ માટે આહાર કે ઉપકરણ વિગેરે બનાવે તે આધા–કમ દોષદુષ્ટ આહાર કે ઉપકરણ સુસાધુ અન્નપાણી ન વાપરે તેમ લે પણ નહિ, એમ અશુદ્ધ ત્યાગવાથી સાધુ ધમ પાળ્યા કહેવાય, पूर्वकम्मं न सेविज्जा एस धम्मे सीमओ । जं किंचि अभिकंखेज्जा सव्वसो तंन कप्पए | १५|
આધા-કમ વાળું તેા દૂર રહા, પણ આધા કર્માદિ દોષવાળું લગાર માત્ર હાય તેની સાથે શુદ્ધ હૈાય તે ભેગુ' થાય તે પૂતિકમ દોષવાળુ થાય, તે પણ આહાર વિગેરે ન લે, એજ ધર્મ-કલ્પ-કહયે, કે ઉત્તમ સાધુએ આવે નિર્દોષ મા આદરવા કે અશુદ્ધ આહારાદિને ન વાપરે, અથવા જ્યાં શ ંકા પડે કે આ દેખીતા શુદ્ધ છે પણ ખરી રીતે અશુદ્ધ છે તે એ અશુદ્ધ માનીને સર્વ પ્રકારે આહાર ઉપકરણ દોષિત સાથે મળેલ હોય તે શુદ્ધ પણ ન વાપરે (અર્થાત્ અને ત્યાં સુધી જરા પ્રયાસ કરી કષ્ટ સહન કરીને શુદ્ધ શાધીને લેવુ.)