________________
અગીયારમું શ્રી. માર્ગ અધ્યયન.
(૧૨૯
જવામાં કર્મ જીતીને જાય, તે પ્રભુ સમર્થ સાધુ, દોષ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને એગ તે બધાને દૂર કરીને કઈ પ્રાણી સાથે વિરોધ ન કરે, મન વચન અને કાયાથી કેઈને બગાડ કરીને વિરોધ ન કરે. (આ મૂળ ગુણે રૂપ મહાવ્રત કહ્યું) હવે ઉત્તર ગુણોને કહે છે. संबुडे से महापन्ने धीरे दत्तेसणं चरे । एमणासमिए णिच्चं वज्जयंते अणेसणं ॥१३॥
આશ્રવ દ્વારને રે (ક) વા વડે તથા ઇદ્રિને કુમાર્ગે જતી અટકાવવા વડે સંવૃત (વસેંદ્રિય) આત્માથી તે ભિક્ષુ મટી પ્રજ્ઞા જેને છે તે મહાપ્રજ્ઞ અર્થાત્ ઘણી બુદ્ધિવાળોઆથી સૂચવ્યું કે જીવ અજીવ વિગેરે નેવે પદાર્થો (નવ તત્વ) જાણનાર સાધુ હોય તે ધરતે ભુખ તરસ વિગેરે રર પરિસહથી ચલાયમાન ન થાય, તે બતાવે છે, આહાર ઉપધિ શપ્યા વિગેરે તેના માલિકે અથવા તેની આજ્ઞા લઈ બીજે આપેલ હોય તે લે, તથા એષણ (તપાસીને લેવું) તેમાં
ધવું લેવું અને ખાવું તે ત્રણેમાં સમિત (વપરને પીડા ન કરનારે) તે નિત્ય સમિતિ પાળનારે અનેષણા (અશુદ્ધ) ને છેડતે સંયમ પાળે, આથી બીજી ઈર્ષા સમિતિ વિગેરે -ચાર સમિતિ પાળનારે જાણુ.