________________
૧૨૬]
સૂચગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ખાદતાં કુદીને બહાર આવે છે તેજ પ્રમાણે અગ્નિ જીવ રૂપ છે, તેને ચેાગ્ય આહાર-(વસ્તુ) મળતાં ખાળક માફક અગ્નિનું તેજ વધતું દેખાય છે. (આપણી માફક શ્વાસો શ્વાસ દીવા લે છે. તે હાલ જાણીતુ છે) જીવ રૂપ વાયુ છે. કારણકે ગાય માફક પેાતાની ઇચ્છાથી કાર્યની પ્રેરણા વગર નિયમસર તીરછે। દોડે છે. ( વટાળીયા પેાતાના બળથી પતરાં કે રેલવેના ડખા ઉડાવી દે છે તે જાણીતુ છે) તે પ્રમાણે વનસ્પતિકાય જીવ છે. શ્રી માફક તેને જન્મ જરા મરણ રાગ વિગેરે બધું દેખાય છે. (તેમજ સ્ત્રી જેમ દીકરા દીકરી જણે તેમ તે ફળ પુલ વિગેરે આપે છે) વળી તે કાપીને વાવે તેાયે ઉગે છે. વડની ડાળીઓ કાપીને રાપે તે ઉગે છે. ) આપણી માફક તેને ખાવા પીવાનુ છે, તથા તેને દોહેલા થાય છે. સ્પર્શ કરતાં સ્ત્રી માફક લજામણી સાચાઇ જાય છે, સવારે સાંજે શતે નિદ્રા લે છે. જાગે છે. આશ્રય લેઇ વેલા વધે છે, તે બધું નજરે દેખાય છે. એમ એકેન્દ્રિય જીવાનુ` જીવત્વ સિદ્ધ કરી હવે એઇંદ્રિય વિગેરે જીવાનું જીવત્વ સિદ્ધ કરે છે, તે પેટમાંથી પડતા બેઇચિ કૃમિયા વગેરે તેઇંદ્રિયા કીડા વગેરેચોર'દ્રિય ભમરા પાંચેન્દ્રિય દેડકા પક્ષી નાગ મનુષ્ય વિગેરે જીવતા દેખાય છે, આ બધા જીવાને ઉત્તમ સાધુ મન વચન કાયાથી ન પીડે ન પીડાવે બીજો કાઈ પીડે તેને ભલા ન જાણે, એમ નવે ભેદે સાધુ જીવ રક્ષા કરે પણ પરને પીડા ન કરે.