________________
અગીયારમુ શ્રી માર્ગ અધ્યયન,
૧૨૫
सवाहि अणुजुनीहिं, मतिमं पडिले हिया । सव्वे अक्कंत दुक्खा य अतो सव्वे न हिंसया ॥९॥
સર્વે અનુકૂળ યુક્તિ કે સાધના જેના વડે પૃથ્વીકાય વિગેરે જીવનિકાય સાધવા માટે છે, અથવા જીડી વિરૂદ્ધ કે અયેાગ્ય યુક્તિ છોડીને ન્યાયયુકત પક્ષને પેાતાને ગણી અન્યાય પક્ષને છે।ડી સ્વઆત્મા સમાન બીજા જવાને માનીને અનુકુળ યુકિતઓ વડે મતિમાન તે સારા વિવકવાળા સાધુ પૃથિવીકાય વિગેરે બધા જીવેને પર્યાલેચ્છ તે સમજીને જીવપણે સિદ્ધ કરી સર્વે જીવેા દુઃખ વાંછતા નથી પણ સુખ વાંછે છે માટે પેાતાના જીવ જેવા તેના જીવ ગણી બધા જીવાને પોતે ન હણે, પૃથિવી વિગેરે જીવા છે, તે સાધવા માટે અહીં ઘેાડામાં બતાવે છે, જીવ રૂપ પૃથ્વી છે, પરવાળા લુણુ પત્થર વિગેરે પૃથ્વીમાં રહેલા જીવા આપણા શરીર માફક વધતા દેખાય છે, જેમ આપણા શરીરમાં હરસ મશા ઝાડાની જગ્યાએ વધે છે, તેથી પૃથ્વી જીવા સિદ્ધ થયા, (હૅરશ મશા જીવતા છે, તે આપણને અનુભવાય છે, તેમજ તે પત્થર વિગેરે પૃથ્વીમાં વધે ત્યાંસુધી તેને સજીવ માનવા) તેવી રીતે પાણી પાતે જીવરૂપ છે. કારણ કે તે જમીન ખાદતાં તુત નીકળી આવે છે, જેમ દેઢકા કુદે. ત્યારે જીવતા નણીએ છીએ, તેમ પાણી પણ સજીવ હાવાથી