________________
૨૩૬
સૂયગડાંગસૂત્ર.
VVVVVV, *, VVVVVV
जाति च बुद्धि च विणासयते, बीयाइ अस्संजय आयदंडे ॥ अहाहु से लोऍ अणजधम्मे, बोयाइ जे हिंसति आयसाते।म.
વળી તેને અંકુરા પુટવાના તે તેને જન્મ છે, અને અંકુરા થયા પછી પત્ર મૂળ સ્કંધ શાખા પ્રશાખાના ભેદવડે વૃદ્ધિ છે, તેને નાશ કરીને તથા બીજે તથા ફળોને નાશ કરનાર હરિત તે લીલી વનસ્પતિને છેદે છે, તે આ સંયત ગૃહસ્થ હોય કે પ્રજિત હોય, તે તે બંને પણ સમાન કૃત્ય કરનારા હોવાથી ગૃહસ્થજ છે તે હરિતને છેદ કરીને આત્માને દંડે માટે આદંડવાળે છે. ખરી રીતે વિચારતાં તે સરપતિને વાત કરીને પિતાના જ આત્માનું અહિત કરે છે, (અથ શબ્દ વાક્યાલંકારમાં છે) તેવું જ્ઞાનીઓ કહે છે.
પ્ર–શું કહે છે. - ઉ–જે હરિત વિગેરેનો છેદક નિર્દય છે, તે આ લેકમાં અનાર્યધર્મવાળો કુરકમને કરનાર છે.
પ્રવે–તે કેણુ છે કે જે ધર્મ ઉપદેશવડે અથવા આત્મસુખ માટે બીજ તથા લીલી વનસ્પતિને હણે છે?
ઉ–જે કઈ પાખંડીક લેક છે, તે અથવા અન્ય હિય તે અનાર્યધર્મવાળે જાણ. ૯ હવે હસ્તિ છેદવાના કડવાવિપાકને બતાવે છે.
गम्भाइ मिजं ति बुयाबुयाणा, णरा परे पंचसिहा कुमारा॥