________________
સૂયગડાંગસૂત્ર.
૨૦૭
વળી જેનાથી બીજે કઈ પ્રધાન ધર્મ નથી, તેવા સર્વોત્તમ ધર્મને વિશેષથી કહીને પિતે અનુત્તર ધ્યાનને ધ્યાય છે, જેમકે કેવળજ્ઞાન થયા પછી પ્રભુ યેગના નિરોધ સમયે (ચઉદ ગુણસ્થાને) સૂમ પણ કાગને ફધતાં શુકલ ધ્યાનને ત્રીજો ભેદ જે અપ્રતિપાત સૂક્ષ્મ ક્રિયાવાળે ધ્યાય છે, તથા નિરૂદ્ધ યોગ નામને શુકલ યાનને ચે ભેદ ચુપરત કિયાવાળો અનિવૃત્ત નામને થાય છે. તે બતાવે છે કે સુહુ શુકલમાફક શુકલ (નિર્મળ સફેદ) ધ્યાન થાય છે, તથા દૂર થાય છે ગંડ (મલીનતા ગૂમડું) જેમાંથી તેવું નિર્મળ અને સુવર્ણ માફક શુકલધ્યાન ધ્યાય છે, અથવા તે ધ્યાન પાણીના ફેણ (અરીઠા કે સાબુના ફેણ અથવા વહાણ કે સ્ટીમર ચાલતાં પાણીમાં જે ફેણ દેખાય છે તેન) જેવા નિર્મળ તથા શંખ ચંદ્ર જેવું એકાંત નિર્મળ શુકલધ્યાનના છેવટના બે ભેદ વાળ દેયાનને ભગવાન ધ્યાય છે. જે ૧૬ છે अणत्तरगं परमं महेसो, असेसकम्मं स विसोहइत्ता॥ सिद्धिं गते साइमणंतपत्ते, नाणेण य सीलेण दंसणेण। सू.१७॥
તેમ આ ભગવાન શૈલેશી અથસ્થામાં શુકલધ્યાનને ચોથો ભેદ પામ્યા પછી તુર્ત સાદિ અનંતકાળની સિદ્ધિ ગતિ નામની પાંચમી ગતિને પિતે પામ્યા છે. તે સિદ્ધિ ગતિને વિશેષ ઓળખાવે છે, તે સર્વોત્તમ હોવાથી અનુત્તર