________________
૨૦૧
સૂયગડાંગસૂત્ર.
ચારિત્રથી કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી પુણ્યબળ અધિક પ્રમાજીમાં થવાથી તેમની જાતિ કુળ વંશ વિગેરે વિશેષ દીપવા લાગ્યાં. એટલે સુવર્ણ માફક તેમની જાતિ હતી તેમાં પ્રભુના ચારિત્રજ્ઞાન વિગેરે અનતગુણા રત્નમાફક સલગ્ન થવાથી વધારે દીપવા લાગી ) વળી દષ્ટાંતદ્વારા ભગવાનના ગુણાનુ વર્ણન કરે છે.
गिरीवरे वा निसहाssययाणं, रुयए व सेट्ठे वलयायताण ॥ तवमे से जगभूइ पन्ने, मुणीण मज्झे तमुदाहुने || सु. १५ ॥
જેમ નિષધ નામને પર્વત ખીજા પર્વતેાની લખાઈ કરતાં વિશેષ હાવાથી જંબુદ્રીપમાં અથવા અન્યઢીપામાં દીર્ઘ તામાં શ્રેષ્ઠ ( પ્રધાન ) ગણાયછે. તથા વલયાકાર દ્વીપામાં રૂચક નામના પર્વત વલયાકારપણે પ્રધાન છે, કારણુ કે તે રૂચકદ્વીપની અંદર રહેલ માનુષાત્તર પર્વતમાફ્ક વૃત્ત આયત છે. અને તેના પરિક્ષેપ સભ્યેય ચેાજન છે. એટલે જેમ નિષષ તથા રૂચકપર્યંત આયતવૃત્તતામાં પ્રધાન છે, તેમ સૌંસારમાં મહાવીરપ્રભુ પણુભૂતિપ્રજ્ઞ તે પ્રશ્નત જ્ઞાનવાળા અર્થાત્ પ્રજ્ઞાએ કરીને શ્રેષ્ઠ છે. તથા ખીજા મુનિએ કરતાં વિશેષ જાણે માટે પ્રશ્ન છે, એવું તેમનુ સ્વરૂપ જાણુનારા વિદ્વાના કહે છે. ૫ સુ-૧૫ ॥
अणुत्तरं धम्ममुईरइत्ता, अणुत्तरं झाणवरं झियाई ॥ सुसुकसुकं अपगंडमुकं, संखिंदुए गंतवदात सुकं ॥ १६ ॥