________________
સૂયગડાંગસૂત્ર.
૧૮૭
અનુસરે છે, તેને સાર એ છે કેતીવ્ર મંદ કે મધ્યમ અને ધ્યવસાયના જેવાં સ્થાને વડે બાંધ્યું હોય, તેજ પ્રમાણે વધતા ઓછા પ્રમાણમાં ઉદયમાં આવે છે. અને એકાંતથી સુખ રહિત દુઃખજ અવશ્ય નારકીના ભાવમાં ઉદય આવે છે, તે નારકભવમાં ભોગવવાયેગ્ય કર્મો ઉપાર્જન કરીને એકાંત દુઃખી આ બનેલા નારકીજી અસાતવેદનીયદુઃખ જે બીજાથી ઉપશમ ન થાય, અર્થાત તેને કેઈ ઉપાય નથી, તેને ભોગવે છે. एताणि सोचा णरगाणि धोरे, न हिंसए किंचण सबलोए॥ एगंतदिट्ठी अपरिग्गहे उ, बुज्ज्ञिज लोयस्स वसं न गच्छे।।सू.२४
ઉપસંહાર કરતાં ફરીથી ઉપદેશ આપે છે, કે ઉપર બતાવેલાં નારકીનાં બધાં દુઃખો સાંભળીને બુદ્ધિવડે ભલે ધીરપુરૂષ પ્રજ્ઞસાધુ આ પ્રમાણે કરે, કે ત્રણ સ્થાવરથી ભિન્નભેદ વાળ પ્રાણીસમૂહ ઉપર દયા કરીને કેઈપણ જીવને પિતે ન હણે તથા એકાંતથી જીવ આદિ તત્વે ઉપર નિશ્ચળદષ્ટિ સમ્યગદર્શન જેને છે, તે એકાંતદષ્ટિ નિશ્ચળ સમ્યકત્વી બને, તથા પિતાના સુખને માટે ગ્રહણ કરાય તે પરિગ્રહ છે, તે ન રાખવાથી અપરિગ્રહવાળ બને, (તુ શબ્દથી જાણવું કે) તેમજ જૂઠ ચોરી મૈથુનનાં પાપ પણ છેડે, તેજ પ્રમાણે અશુભકૃત્ય કરનારા લોકને તથા તેનાં ફળ ભોગવનારાને જાણે અથવા કષાયથી ભરેલ આ