________________
સૂયગડાંગસૂત્ર.
૧૬૭
આ પ્રમાણે નારકીના છને ઘણુએ તળે તેપણ નરકમાં તે કોયલા કે રાપરૂપે ન થાય, તેથી તીવ્રવેદનાની તુલના અગ્નિઉપર તળાતા માછલાની જેડે ન થાય, અર્થાત્ વાણીથી ન બોલાય તેવી તીવ્રવેદનાને તે નારકીએ અનુભવે છે, અથવા તીવ્ર વેદના ભેગવવા છતાં પણ બાકી રહેલાં કમ ભેગવવાનાં હેવાથી મસ્તા નથી; ઘણુ કાળસુધી પણ ઉપર બતાવેલું સીત ઉષ્ણતાનું દુઃખ તથા દહન છેદન ભેદન તક્ષણ ત્રિશૂલ ઉપર ચડાવવું, કુંભીપાક તથા શામેલી વૃક્ષ ઉપર ચડવું વિગેરેનું દુઃખ પરમાધામીનું કરેલું તથા એકબીજાને કરેલું તથા કર્મોના વિપાથી આવેલું અનુભવતા પડી રહે છે. તેમજ પિતાનાં કરેલાં હિંસા વિગેરે અઢારે પાપસ્થાન કરેલાં, તેથી નિરંતર ઉદયમાં આ વેલાં દુઃખથી પીડાય છે. આંખના પલકારા જેટલે કાળ પણ દુઃખથી મુકાતા નથી. જે ૧૬ तहिं च ते लोलणसंपगाडे, गाढं सुतत्तं अगणिं वयंति ॥ न तत्थ सायं लहती भिदुग्गे, अरहियाभितावा तहवी तर्विति
. ૨૭I તે મહાપીડાનું નરકસ્થાન નારકના લેવાથી પૂરું ભર્યું છે, વળી તે નરકમાં અતિ ઠંડથી પીડાયેલા નારકજી ઘણા તપેલા અગ્નિ તરફ જાય છે ત્યાં પણ અગ્નિ ઘણું જોરમાં બળવાથી વધારે બળતા જરાપણ સુખને મે