________________
સૂયગડાંગસૂત્ર
संतच्छणं नाम महाहितावं, ते नारया जत्थ असाहुकम्मा ॥ इत्येहि पाएहि य बंधिऊणं, फलग व तच्छंति कुहाडहत्था॥सू.१४
વળી સાથેલગું છોલે, તે બધા જેને મહા દુઃખદાયી છે, (નામ શબ્દને અર્થ સંભવ છે) એ સંભવ છે, તે બતાવે છે, કે પરમાધામીએ નરકાવાસમાં નારકીના જીવેને દુઃખદેવ ભુવનપતિમાંથી આવીને કુરકર્મવાળા બનીને કહાડા વાંસલા હાથમાં લઈને તે રોકડા ને હાથે પગે બાંધીને લાકડાના ટુકડા માફક છેલીને પાતળા કરે છે. रुहिरे पुणो वच्चसमुस्सिअंगे, भिन्नत्तमंगे वरिवत्तयंता॥ पयंति णं णेरइए फुरते, सजीवमच्छे व अयोकवल्ले ॥१५॥
વળી તે પરમાધામીએ નારકીના જીને તેમના લેહીમાં તપેલી કવળી (ડાઇ કે પિણી) માં પકાવે છે, વળી વર્ચસથી પ્રધાન એવાં આંતરડાં કે ઉપસેલા અંગના ભાગે જેના છે તેવા નારકીજીના માથાને ચૂરીને પકાવે છે.
પ્ર–કેવી રીતે?
ઉ-ઉંચા મુખવાળા કે નીચા મુખવાળા કરીને આમ તેમ તરફડતા આત્માને જેમ જીવતા માછલાને પેણીમાં તળે, તેમ તેને તળે છે. ૧૫ नो चेव ते तत्थ मसीभवंति, ण मिज्जती तिबभिवेयणाए ॥ तमाणुभाग अणुवेदयंता, दुक्खंति दुक्खी इहदुक्कडेणं ॥ १६ ॥