________________
સૂત્રકૃતાંગ
પ્રાણાતિપાતના બતાવવાથી તેની સાથમાં રહેનારા મૃષાવાદ વિગેરે પાપા પણ ખ'ધના હેતુઓ જાણી લેવા ।। ૩. વળી અંધનને આશ્રી કહે છે.
૫૦
જમ્સિ ઇત્યાદિ સૂત્રમાં બતાવ્યા પ્રમાણે જેમાં એટલે રાષ્ટ્ર ફ્રૂટાઢા ફૂલમાં ઉત્પન્ન થયેલા અથવા ધુળમાં સાથે રમેલા મિત્રા સાથે અથવા સ્ત્રી વિગેરે સાથે મનુષ્ય વસે તેમાં માતા પિતા ભાઈ બેન ભાર્યાં મિત્ર એવા સખ`ધીએ. ઉપર
આ મારા છે એવા મમત્વ કરી સ્નેહથી લેપાય છે એટલે મમત્વથી બધાયલા ક્ર વડે નરક તિર્યંચ મનુષ્ય દેવ વિગેરે ચાર ગતિ રૂપ સંસારમાં ભ્રમણ કરતા પીડાય છે કાણુ પીડાય ? ઉત્તર જે ખાલ એટલે મૂર્ખ, જેને સારા ખાટા ના વિવેક નથી તે અન્ય અન્યમાં માહિત થયેલા ગૃદ્ધ થયેલા. એટલે વધારે મમતા કરતા પીડાય છે એટલે પ્રથમ માતા પિતામાં પ્રેમ અને પાછળથી શ્રી પુત્ર વિગેરે માં પ્રેમ કરે છે તેથી પીડાય છે હવે પૂર્વ પ્રશ્ન કર્યો હત કે શુ' જાણીને ખધન તાઠે એનું સમાધાન કરે છે.
वित्त सोयरियाचेव, सव्वमेवन ताण इ
संखाए जीविअंचेव, कम्मुणा तिउ इ ॥ ५ ॥ सू વિત્ત એટલે દ્રવ્ય તે સચિત્ત હોય અથવા અચિત હાય. તથા સાદર એટલે એક ઉત્તરમાં જન્મેલા ભાઈ બેન હાય, તે બધાં