SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્રકૃતાંગ. “તે પરિગ્રહ ધારણ કરનારે અસંતુષ્ઠ રહી વારંવાર તેને મેળવવામાં તત્પર રહી અને પિતાને પેદા કરવામાં વિઘ કરનારા ઉપર દ્વેષ કરી પોતે મનવચન કાયાથી અથવા આયુ બળ તથા શરીરથી પિતે બીજાને દુઃખ પમાડે અથવા બીજા ને તેમના પ્રાણથી દૂર કરે (મારી નાંખે) पञ्चेन्द्रियाणि त्रिविधं बलंच. उच्छवासनिश्वासमथान्यदा। प्राणादशैते भगवद्भिरुक्ता स्तेषां वियोजीकरणं तु हिंसा ॥१॥ પાંચ ઈદ્રિયે ૫ મનવચન કાયાનું બળ ૩ શ્વાસોશ્વાસ, ૧ અને આયુ ૧ મળી કુલ ૧૦ પ્રાણે છે. તે પ્રભુએ બતાવ્યા છે તેનાથી જીવને જુદે કરે. તેજ હિંસા છે વળી તે પરિગ્રહ ધારણ કરનાર પિતે હિંસા કરે છે. એટલું જ નહીં પણ બીજા પાસે હિંસા કરાવે છે તથા અન્યહિંસા કરનારની પ્રશંસા કરે છે તથા મદદ કરે છે. તેથી કરવા કરાવવા તથા કરતાની પ્રશંસા કરવા વડે પ્રાણીઓને નાશ કરવાથી સેંકડે જન્મ સુધીનું કર્મ બાંધી વૈરને વધારે છે. તેથી દુઃખની પરંપરાના બંધનથી મુકાતું નથી.
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy