________________
સૂત્રકૃતાંગ.
વસંતતિલકા વૃત્ત. व्याख्यातुमङ्गमिह यद्यपि सूरिमुख्यैभक्त्या तथापि विवरीतुमहं यतिष्ये । किं पक्षिराजगतमित्यवगम्य सम्यक् तेनैव वाञ्छति पथा शलभो न गंतुम् ? ॥ २ ॥
આ સૂત્રકૃતાંગ સત્રનું વિવરણ (મારા પહેલાં) બીજા ધુરંધર આચાર્યોએ જે કે કરેલું છે, તે પણ તેપરની ભક્તિથી હું પણ વિવરણ કરવા પ્રયાસ કરીશ; પક્ષીરાજ (ગરૂડ) કેઈ સારા માર્ગે ગયેલ જાણુને શું તેજ રસ્તે જવાને પતંગીલું નથી ઈચ્છતું? .
ये मय्यवज्ञांव्यधुरिद्धबोधा, जानन्ति ते किञ्चन तानपास्य ।। मत्तोपि यो मन्दमतिस्तथाऽर्थी,
તો જરાય થના / વિશેષ બેધવાળા જેઓ મારી કૃતિને અવગણે છે. તેઓ કાંઈક શાસ્ત્ર રહસ્ય જાણે છે. તેઓને છેને, જેઓ
*ટીકાકારના આ કથી સમજાય છે કે બીજા મહાન આચાર્યોની આ પૂર્વે ઘણી ટીકાઓ હતી.