SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ || ૐ નમો વીતરHTI | श्रीमत् सूत्रकृताङ्ग [ શ્રી સૂત્રકૃતાંગ (રાયગડાંગ) સુત્રનું શીલાંકાચાર્ય કૃત ટીકાને આધારે ] ભાષાંતર, મહામુનિ ચરણે નમું, હર્ષ પન્યાસ તથાય, 1 L પાર્શ્વનાથ પસાયથી, ભાષાંતર શુભ થાય. 5 ટીકાકારનું મંગલાચરણ, .. स्वपरसमयार्थसूचकमनन्तगमपर्ययार्थगुणकलितम् । सूत्रकृतमगमतुलं, विकृणोमि जिनान् नमस्कृत्य ॥१॥ 'જૈનમત અને જૈનેતરમતમાં વર્ણવેલા પદાર્થોનું સૂચન કરનાર, અનન્તગમ ( સરખાપાઠના અલાવા) તથા પર્યથાર્થ (એકજ અર્થમાં વપરાતા જુદા જુદા શબ્દો) ગુણથી શોભાયમાન, જેની તુલના ન થઈ શકે એવું, સત્રકતાંગ નામનું જે સૂત્ર છે, તેનું વિવરણ (વિસ્તારથી સમજ) જીનેશ્વરને નમસ્કાર કરીને કરું છું,
SR No.034258
Book TitleSutrakritanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages311
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy