________________
૨૪૪
. સૂત્રકૃતાંગ. સમુદ્રના તટે પહોંચેલા છે, માટે હે શિષ્ય! સી ત્યાગવાથી ઉંચે (મેક્ષમાં) શું થાય છે, તે તમે જુઓ ( વિચા). અને જેઓએ વ્યાધિ જેવા ભેગેને દેખેલા છે, (અને દૂર થયા છે), તેઓ “સંતીર્ણ સમા” તે સંસારને તરી ગયેલા સમાનજ જાણવા. તેજ કહ્યું છે.
पुप्फ फलाणं चरसं मुराइ मंसस्स महिलियाणं च । जाणंता जे विरया ते दुक्कर कारए वैदे ॥१॥
ફૂલ ફળોના રસને તથા દારૂ માં સ્ત્રીના ભાગોના વાકે જાણીને પણ જેઓ તેનાથી દૂર થયા છે, તે દુષ્કર કારકને વાંદું છું, અથવા બીજી ગાથાના ત્રીજા પદમાં રહું તિ િમ ત પાઠ છે, તેને અર્થ આ છે, કે ઉધ્ધ તે સાધર્મ દેવલોક વિગેરેમાં તિર્યક તે તિર્યકલેકમાં. અધ: તે ભુવનપતિ વિગેરેમાં જે સુંદર ભોગે છે, તેને જેમણે રોગ માફક જાણી ત્યાગ્યા, તે તરેલા જેવાજ જાણવા. ૨.
હવે ફરી બીજે ઉપદેશ આપે છે. अगं वणिएहिं आहियं, धारती राईणिया इहं । एवं परमा महत्वया, आक्खया उ सराइ भोयणा ॥३॥
જેમ રત્ન વસ્ત્ર આભરણાલિક શ્રેષ્ટ હોય તે, પરદેશથી કમાઈ લાવેલા વાણીયા રાજાને અર્પણ કરતાં તે પહેરે છે, અથવા રાજપુત્રે કે માનવંતા અમલદારે પહેરે છે, તેમ