________________
૧૫૪
સૂત્રકૃતાંગ,
વિગેરે ઉત્પન્ન થયાં વળી આ પ્રમાણે કહે છે, પહેલાં હતું અંધકારમય અજાણ્યા લક્ષણવાળું જેને તર્ક ન થઈ શકે જે ન જાણી શકાય બધી તરફ સુતેલાની માફક હતું.
आसीदिदं तमोभूत मप्रज्ञातम लक्षणम् । अप्रतम विज्ञेयं, प्रसुप्तमिव सर्वतः ॥१॥
(અર્થ ઉપર આવી ગમે છે.) આવા જગતમાં બ્રહ્મ હતું, તેને ભાવ તત્ત્વ, પદાર્થ માત્ર તે અંડાના પ્રકમે કરીને કે, આ બેલનારા બ્રાહ્મણ વિગેરે પરમ અર્થને ન જાણ નારા જુહુ બેલે છે એટલે જેવું છે તેથી વિરૂદ્ધ બોલે છે. પટા
ઉપર બતાવ્યા પ્રમાણે (ઈશ્વરે જગત કરેલું છે) વિગેરે તત્વ માનનારા વાદીઓને ઉત્તર હવે જૈનાચાર્ય આપે છે,
सरहिं परियाएहिं, लोयं व्या कडेतिया तत्तं ते 'ण' विजाणंति, ण विणासी कयाइवि ॥९॥
પિતાના પર્યાય એટલે અભિપ્રાય અથવા માનેલી વિશેષ યુક્તિઓ વડે આ લેક આવી રીતે બને છે એમ તે વાદીઓ કહે છે, કે દેવ તે બ્રહ્માએ (ઈશ્વરે) પ્રધાન વિગેરેએ બનાવ્યું છે. અથવા સ્વયંભૂએ બનાવ્યું તથા તેની બનાવેલી માયાથી જ મરે છે, તથા ઈડાના આકારમાંથી આ લેક બને છે, એ પ્રમાણે તેઓ પિત પિતાની મા