________________
[ ૭૦ ]
રડેલા હાથ કે વાસણ હાય તાપણુ તે આપતાં સાધુએ ન લેવુ', એજ પૂર્વ કહ્યા પ્રમાણે ન્યાય છે, જેમ કાચા પાણીથી ખરડેલા હાથે ન લેવું, તેમ સચિત્ત રજ હાય, માટીથી ખરડેલ હાય, તેમાં ઉષ તે ખારવાળી માટી, હડતાલ, ગિળેાક, મણશિલ, અંજન, લવજી, ગેરૂ આ બધી પૃથ્વીકાયની ખાણમાંથી નીકળેલી સચિત્ત વસ્તુએ સાધુને ન ક૨ે. ( ણિકા તે પીળી માટી મેઢ છે, સેટિકા ખડી છે, સૈારાષ્ટ્રિ તે તુવરિકા છે, પિષ્ટ તે છડયાવિનાના તલનું ચુરણ ( ભૂકો ) છે, કુકસા ઉપરનાં કુંઢેલાં છેતરાં ( ઉક્કડ ) પીલુ પર્ણિકા વિગેરેને ખાંડણીમાં ખાંડેલ ચુર્રા અથવા લીલાં પાંદડાના ચુરેશ, વિગેરે ખરડેલા હાથ વિગેરેથી આપે તે લે નહિ, એ પ્રમાણે જો ખરડેલ ન હાય તા સાધુ ગાચરી લે.
પણ એમ જાણે કે ખરડાયેલ છે, પણ તે જાતિના આ હારથી હાથ વિગેરે ખરડેલ છે, તેમાં આઠ ભાંગા છે.
असंसङ्के हत्थे असंसट्टे मत्ते निरवसेसे दवे "
'
આમાં એકેક પદ બદલવાથી આઠ ભાંગા થાય—તેમાં સ સષ્ટ હાથ, સo વાસણ અને શેષ દ્રવ્ય બાકી રહેલ હાય તે આઠમા ભાંગે સર્વોત્તમ છે, પણ એવુ જાણે કે, કાચા પાણી વિગેરેથી અસંસૃષ્ટ હાથ વિગેરે છે, તે તે લેવું, અથવા તે જાતિના દ્રવ્યવડે ( ભક્ષ્ય વસ્તુથી ) હાથ વિગેરે ખરડેલ હોય તે આહારને પ્રાસુક જાણીને સાધુએ લેવા, વળી,