________________
[ 9 ]
से भिक्खू वा २ से जं पुण जाणिज्जा पिहुयं वा बहु. रयं वा जाव चाउलपलंबं वा असंजए भिक्खुपडियाए चित्तमंताए सिलाए जाव संताणाए कुट्टिसु वा कुट्टिति वा कुट्टि
संति वा उप्फणिंसु वा ३ तहप्पगारं पिहुयं वा० अप्फासुयं नो पडिगाहिजा ॥ (सू० ३४)
તે ભિક્ષ ગૃહસ્થના ઘરમાં પેઠે જે એવું જાણે, કે ચાખા વિગેરેના કુરમુરા (મમરા) ઘણું રેતીથી ભરેલા છે, અથવા અડધા શેકેલ ચેખા વિગેરેના કણ વિગેરે હોય, તેને સાધુને ઉદ્દેશીનેજ સચિત્ત શિલા ઉપર અથવા બીજવાળી, હરિતવાળી અથવા નાના જંતુના ડંડાવાળી અથવા કરોળીયાના જાળાવાળી શિલા ઉપર તે મમરા કે કણાને કટેલ હાય કુટે અથવા કુટશે, (સૂત્રમાં એકવચન ક્રિયાપદનું છે તે આ ર્ષવચન હેવાથી બહુવચનમાં લેવું અથવા જાતિમાં એકવચન પણ લેવાય ) આમ કરીને પછી તે ધાણી, પવા વિગેરે સચિત્ત મિશ્ર હોય, તેને સચિત્ત શિલામાં કુટીને સાધુ માટે ઝાટકે અને પછી આપે, કે આપશે, તેવું જાણીને તે પૃથક વિગેરે આહાર આપે તે પણ લે નહિ.
से भिक्खू वा २ जाव समाणे से जं० बिलं वा लोणं उभियं वा लोणं अस्संजए जाव संताणाए भिंदिसु ३ रुचिसु वा ३ बिलं वा लोणं उब्भियं वा लोणं अफासुयं० नो
જે તે ભિક્ષુ એવું જાણે, કે આ ખાણનું મીઠું (બિલ