________________
ગૃહસ્થના ઘરમાં પડેલો તે ભિલું કેઈ ગૃહસ્થ વિગેરેને ખાતાં જુએ, તેને ખાતાં દેખીને સાધુ પ્રથમ આવું વિચારે કે આ ગૃહસ્થ પિતે અથવા તેની સ્ત્રી અથવા તેની કરડી વિગેરે કેઈપણ ખાય છે, એવું વિચારીને તેનું નામ લઈ યાચના કરે, કે આયુષ્મન ! કે અમુક ગૃહસ્થ, અમુક બાઈ! અથવા
ગ્ય બીજું વચન બેલીને કહે કે તમારા ઘરમાં જે રંધાયું હોય તેમાંથી અમને આપ! એમ યાચના કરે, તે તેમ આપવાને હાજર ન હોય, અથવા કારણ આવે આ પ્રમાણે બોલે, પછી તેના ઘરમાંથી યાચતા ભિક્ષને બીજે ગૃહસ્થ કેઈ વખત હાથ ડેઈ કે બીજું વાસણ કાચા પાણીથી કે બરાબર ન ઉના થયેલા પાણથી અથવા ઉનું કરેલું પાછું કાલ પહોંચતાં સ. ચિત્ત થયેલ હોય તેના વડે ધુએ, અથવા વારંવાર ધુએ, આ પ્રમાણે છેવાની ચેષ્ટા કરતાં પહેલાં સાધુ જેઈને વિચારે (થત ધ્યાન રાખે, અને પછી તેમ દેખીને તેનું નામ લેટને નિવારે, કે તમે કાચા પાણી વિગેરેથી ન ધુએ, પણ પેલો ગૃહસ્થ સચિત્ત પાણીથી હાથ વિગેરે નેજ આપે છે અને પ્રાસુક જાણીને સાધુ લે નહિ.
વળી તે સાધુ ગૃહસ્થના ઘરમાં પડેલ જે એમ જાણે કે સાધુ માટે નહિ, પણ તેણે કોઈપણ કારણે પ્રથમ કાચા પાહએ હાથ કે વાસણ ધાયું છે, અને તેનાં ટપકાં પડે છે, એવું દેખે તે ચારે પ્રકારને આહાર અપ્રાસુક જાણીને લે નહિ, કદાચ પાણીનાં ટપકાં ન પડતાં હેય, પણ કાચા પાણીથી બ