SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૫ ) ત્યાર પછી શુક્લ લેશ્યાને પામીને કેવળ જ્ઞાન પામીને માક્ષમાં જશે. • જે અનતાનુબંધી વિગેરે કષાયેાને ખપાવવા તૈયાર થયા તે એક ક્ષય કરવામાંજ વર્તે છે કે નહિ ? તે બતાવે છે. एवं विचमाणे पुढो विचिइ, पुढोवि, सड्डी आणाएं मेहावी लोगंच आणाए अभितमिच्या अकुअभयं, अस्थि सत्यं परेण परं, नस्थि असत्थं परेण परं । सू० १२४ । અનંતાનુબંધી એક કધિને ક્ષપકશ્રેણીમાં ચઢેલા સાધુ ખપાવે; તે સમયે પૃથક્ મીજી પણ નાદિ ક્રમ પ્રકૃતિ ખપાવે છે, અને તેણે આણુ માંધ્યુ છે, તે પણ દર્શનક્ષક એટલે, અનંતાનુબંધી કષાય ચાર તથા, દનમા: હુનીયની ત્રણ સુધી ખપાવે છે. અથવા, ખીજી પ્રકૃતિ ખપાવતાં અવક્ષે અનંતાનુબધી નામની પ્રકૃતિ ખાવે છે. જે, તેમ ન ખપે તે, સૂત્રમાં કહેલ એકના ક્ષયમાં બીજી ક્ષય થાય તેવુ ન કહેવાય. કેવા ગુણવાળા ક્ષપક શ્રેણીને યોગ્ય થાય તે કહે છે~~~ મજ્જા વિગેરે. શ્રદ્ધા એટલે મોક્ષમાર્ગ મેળવવાના ઊદ્યમની ઇચ્છા કરે; તે શ્રદ્ધાવાળા ( શ્રદ્ધી) કહેવાય. એટલે, તીર્થંકર પ્રણીત આગમ અનુસરે યથાક્ત અનુષ્ઠાન કરવું
SR No.034251
Book TitleAcharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy