SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) ને ઉછળે છે! આ પ્રમાણે રૂપ વિગેરેમાં પણ જાણવું. તે સંબંધી સનતકુમારનું દષ્ટાંત જાણવું.. અથવા પાંચ અતિચારને પણ તું જે પૂર્વે કર્યો હોય, તેને નિદ અને થતાને રોક અને અવિતાને અટકાવ, કેવી રીતે? તે કહે છે. ત્રણ કાળને જાણનાર તે મુનિ છે, અને મુનિનું મન તે સંયમ છે, અથવા મુનિને ભાવ તે મન અને વચનનું સંચમ છે, અને તે પ્રમાણે કયા અને મનનું પણ જાણવું તે મન વચન અને કાયાના સંયમને આદરી ને કર્મ શરીર, અથવા દારિક વિગેરે શરીરને આત્માથી જુદુ કર, અર્થાત્ તેને મમત્વ મૂક, તે મમત્વ કેવી રીતે મૂકાય? તે કહે છે. પ્રાન્ત એટલે રસ રહીત તથા ઘી વિગેરેથી રહીત લખું ભજન કર, અથવા દ્રવ્યથી અને ભાવથી પ્રાન્ત એટલે વિગત ધુમ તે ગોચરી કરતાં ઠેષ ન કરે, તથા રૂક્ષ ભાવ એટલે સારી ગોચરીમાં રાગ ન કરે, તે અંગાર દેષ રહીત, વીર સાધુઓ ગોચરી . કરે છે, તે સાધુએ, સમત્વ દર્શી છે. તે રાગદ્વેષ રહીત, છે, અથવા સમ્યકત્વ દશ છે, એટલે પરમાર્થ દષ્ટિવાલા. છે. તેઓ જાણે છે કે આ શરીર કૃતન છે નિરૂપકારી છે. એના માટે પ્રાણીઓ આલેક પરલેકમાં કલેશ કરી દુઃખ ભેગવનારા છે. અને અનેક આ દેશમાં એક આ દેશ છે) તેથી રસ રહીને લખ્યું ખાના તથા સમદશી કમદિ
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy