________________
(૨૦૬) રહેવા સંબંધી ઉપાય વિગેરે બતાવીને ગોચરી લે તે ) . આ ઉપરના સોળ દેશે ગોચરી લેનાર સાધુને પિતાને લીધે થાય છે. દશ એષણે દેશે આપનાર લેનારના ભેગા થવાથી
બને તે કહે છે. . (૧) શક્તિ ( અશુદ્ધ આહારની શંકા છતાં લેવું તે.) (૨) મૃક્ષિત (અશુદ્ધ વસ્તુથી ખરડાએલા હાથે લેવું તે.) (૩) નિક્ષિપ્ત (સચિત્ત વસ્તુમાં પડેલી અચિત્ત વસ્તુ મુકેલી લેવી તે.) (૪) પિહિત ( અચિત્ત વસ્તુ ઉપર સચિત્ત વરતુ ઢાંકેલી હોય તે અચિત્ત વસ્તુ લે તે તેને પણ દેષ લાગે) (૫). સંહત (બીજા વાસણમાં નાખીને આપે તે.) (૬) દાયક. (આપનારને ભાન “ન” હોય તે લે તે.) (૭) મિશ્ર. (ચિત્તમાં અચિત્ત વસ્તુ મેળવિને આપે તે.) (૮) અપરિણત (અચિત્ત થયા વિનાની વસ્તુ આપે તે.) (૯) લિ. (લીટ-બળખા વિગેરે ગંદા હાથથી આપે તે) (૧૦) ઊરિઝત, (છાંટા પાડતી આપે છે. ઉપરના દશ દે લેનાર તથા આપનાર, બન્નેના ભેગા થાય છે.
પર સમયજ્ઞ હોવાથી ઊનાળાના બપોરે ખરા તડકાના તાપમાં તપેલ સૂરજથી પરસેવાના “બિંદુ ટપકતા સાધુના મેલાં શરિરને જોઈ કેઈ અન્ય ગૃહસ્થ પૂછ્યું કે, ભાઈ તમારામાં બધા માણસેએ ઉચિત માનેલું સ્નાન શા માટે નથી કરતા? ત્યારે સાધુએ જવાબ આપ્યો કે,