________________
માણસ આપે તે.) (૧૬) અધ્યવ પૂર્વક ( સાધુને આવતા જાણીને તેમના માટે પૂર્વ રંધાતા અનાજમાં ડું ઉમેરે તે.) આ ઉપરના સેળ દેશે હેરાવનાર તરફથી સાધુને લાગે છે.
સેળ ઉત્પાદ દે કહે છે.. (૧) ધાત્રીપિંડ ( ગૃહસ્થના છેકરાને રમાડીને સાધુ. તે તે) (૨) દૂતીપિંડ પરદેશના સમાચાર આપીને ગોચરી છે તે. (૩) નિમિત્તપિંડ ( તિષથી સમજાવી ગોચરી લે.) (૪) આજીવપિંડ (પિતાની પહેલાંની અવસ્થા બતાવી બેચરી લે તે.) (૫) વનપકપિંડ (જૈનેતર પાસે તેને ગુરૂ બની ગેચરી લે છે. ) (૬) ચિકિત્સાપિંડ ( દવા કરીને ગોચરી લે તે.) (૭) કેપિંડ (ધમકાવીને ગોચરી છે તે.) (૮) માનપિંડ (પિતાની ઉચ જાતિ વિગેરે બતાવીને ગોચરી લે તે (૯) માયાપિંડ (વેષ બદલીને ગોચરી લે તે.) (૧૦) લેપિંડ ( સ્વાદિષ્ટ ભેજન માટે વારંવાર તે જગ્યાએ ગેરરી લેવા જાય તે.) (૧૧) પૂર્વ સ્તવપિંડ ( પહેલાંના સગપણને પરિચય કરાવે ) (૧૨) પશ્ચાત સંસ્તવપિંડ (તેના સંબંધીના ગુણ ગાઈને ગોચરી લે તે.) (૧૩) વિદ્યાપિંડ ( છોકરા ભણાવીને ગોચરી લે તે.) (૧૪) મંત્રપિંડ (કામણ મણના મંત્ર બતાવીને ગોચરી લેવી તે.) (૧૫) ચુર્ણ ગપિંડ (વાસ લેપ વિગેરે મંત્રી આપીને ગોચરી લે તે.) (૧૬) મૂળ કર્મપિડ (ગર્ભ