SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૨) આમ શબ્દ ગ્રહણ કરવાથી ખરીદ કરેલું સાધુને ન કલ્પે; છતાં, અલ્પસત્ત્વવાળા સાધુને આછુ' સમજાય; તેથી વિશુદ્ધકેાટિમાં રહેલ ક્રીતદોષ છે, એમ જાણીને તે લે, તેવી તેની વૃત્તિ, ન થાઓ; તે માટે ફરીથી તેનુ નામ લઇને નિષેધ કરે છે. સાધુ માટે વેચાતુ ભણેલું; પણ સાધુએ ન લેવુ. તે બતાવે છે:--- अदिस्समाणे afreeमाणे ककियेसु, सेण किणे न किणावए, किणतं न समणु जाणइ से भिक्खू कालन्ने बालन्ने मायने खेयन्न खणयन्ने विणयन्ने सस मयपर समयन्ने भावन्ने परिग्गहं अममायमाणे काला છુટ્ટાફ અપત્તિને ( જૂ૦ ૮૮ ) લેવુ', વેચવું, તે ક્રય-વિકય છે. તે પાતે તેનાથી અદૃશ્ય રહે; અર્થાત્ પોતે સાધુ માટે ખરીદ કરેલી વસ્તુને ભોગવે નહિ; એટલે મેક્ષવાંચ્છક સાધુ ધમ ઊપકરણોને પણ ખરીદ ન કરે; બીજા પાસે ન કરાવે; તેમ ખરીદ કરનારને પ્રશસે પણ નહિ; અથવા નિરામગધવાળા બની સાધુપણુ પાળે. અહીયાં પણ આમ શબ્દ ગ્રહણ કરવાથી હનનકાર્ટની ત્રિક છે, તથા ગંધ ગ્રહણવડે પચનત્રિક લેવી; તથા ક્રયણુકાટિત્રિક તે પાતાનાં સ્વરૂપ ખતાવનારા શબ્દવડે લીધી છે, એથી નવકોટિ પરિશુદ્ધ આહારને અંગાર ઘૂમદોષરહિત સાધુ ‘ ભાજન ! કરે અથવા વસ્તુને ભાગવે..
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy