________________
(૩૦૧)
દોષ, ન લગાડે, એટલે સારા આહારની સ્તુતિ ન કરે, તેમ ખરાબ આહારની નિંદા પણ ન કરે, તેજ પ્રમાણે ખીજા પાસે તેવા દોષો ન લાગવા દે, તથા તેવા નિદા સ્તુતિ કરનારાની પ્રશંસા પણ ન કરે, તથા આમ ગધને છેડે એટલે અશુદ્ધ આહાર વડે દોષ ન લગાડવા જોઇએ.
શકા પૂતિ શબ્દનો અર્થ અશુદ્ધ છે, તે આમ શબ્દ શા માટે વાપર્યાં ?
ઉત્તર=અશુદ્ધ તે સામાન્ય શબ્દ છે, અને પૂતિ શબ્દ લેવાથી અહીયા આધા કવિગેરેની અશુદ્ધ કેટિ પણ અતાવી, અને તેના માટો દોષ હોવાથી તેનુ પ્રધાનપણું" બતાવવા ફરી કહ્યું છે, તેનો અર્થ આ પ્રમાણે છે. ગંધ શબ્દ લેવાથી (૧ આધાકમ (૨) આદ્દેશિકત્રિક (૩) પૂતિ કર્મ (૪) મિશ્ર (૫) આદર પ્રાકૃતિકા (૬) અથવ પૂર્ણાંક એમ છ પ્રકારના ઉદ્ગમ દોષ અવિશુદ્ધ કેટની અંદર રહેલા છે, અને બાકીના વિશુદ્ધકાટિમાં છે તે આમ શબ્દવર્ડ અતાવ્યા છે, તથા સૂત્રમાં સર્વ શબ્દ છે, તે બધા પ્રકારોને સૂચવે છે, તેથી એમ જાણવું કે, કોઇપણ પ્રકારે અપિરશુદ્ધ, અથવા પૂતિ હાય; તા, તે દોષિત ભાજન વિગેરે જ્ઞ–પરિજ્ઞાવર્ડ જાણીને પ્રત્યાખ્યાન, પરિજ્ઞાવર્ડ નિરામગંધવાળા બને; એટલે નિર્દોષ ભાજન વિગેરે લેનારા વતે ; અને; તેથી પાતે જ્ઞાન દર્શન ચારિત્ર નામના મેાક્ષમાર્ગમાં સારીરીતે વર્તે, અને સંયમ અનુષ્ઠાનને પાળે.