SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪) આચાર્યના ઉત્તરઃ—અમે તેને જુહુ કહેતા નથી. કારશુકે, ચારિત્ર પામેલાને આ ઉપદેશ છે, અને ચારિત્રપ્રાપ્તિ જ્ઞાન શિવાય નથી; કારણ કે ચારિત્રનું કારણ જ્ઞાન છે અને કાય એ ચારિત્ર છે. તથા જ્ઞાન, અને અતિ તેને વિરોધ નથી; પરંતુ રતિના વિશેષી અરતિ છે. તેથી સચમમાં જેને રતિ છે, તેની સાથે અતિ બાધારૂપ છે, પરંતુ જ્ઞાનની સાથે તેને વિરોધ નથી; કારણકે, જ્ઞાનીને પણ ચારિત્ર માહનીયના ઉપશમથી સયમમાં અતિ થાય છે, કારણ કે, જ્ઞાન પણ અજ્ઞાનનુ ખાધકજ છે, પણ સચ મની અરતિનું ખાધક નથી; તેજ કહ્યુ` છેઃ— - 62 ज्ञानं भूरि यथार्थ वस्तुविषयं स्वस्य द्विषो वाधर्क, रागारातिशमाय हेतुमपरं युक्ते न कर्तृ स्वयम् । दीपो यत्तमसि व्यनक्ति किमु नो रूपं स एवे क्षतां, सर्वः स्वं विषयं प्रसाधयति हि प्रासङ्गि જોકો વિષે ॥ ૨ ॥ ઘણું જ્ઞાન છે, તે યથા વસ્તુવિષય સંબધી છે, ત પાતાના શત્રુ અજ્ઞાનનુ ખાધક છે. રાગને શત્રુ, શમ (શાંતિને) માટે બીજો હેતુ પોતે જોડતા નથી. જેમ દીવે છે. તે પાતે અધારામાં રૂપને પ્રગટ કરે છે, તેજ અહીયા રૂપને જુએ, કારણકે, સ` ' પ્રાસ`ગીક વિધિ પાતપાતના
SR No.034250
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1922
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy