SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [પર] जे मंदरस्स पूवेण मणुस्सा दाहिणेण अवरेण जे आवि उत्तरेणं, सव्वेसिं उत्तरो मेरु ॥ ४९ ॥ सब्वेसिं उत्तरेणं, मेरु लवणो य होइ दाहिणओ पूवेणं उट्ठेई, अवरेणं अत्थमह सूरो ॥५०॥ મેરૂ પર્વતના પૂર્વ થી જે મનુષ્ય ક્ષેત્ર દિશાને અંગીકાર કરે છે. તે રૂચકની અપેક્ષાએ જાણવી. તેના ઉત્તરમાં મેરૂ અને દક્ષિણમાં લવણ સમુદ્ર જાણવા, ા પ્રમાણે તાપ દિશા સ્વીકારી છે ( અહિં આં સમજવાનું છે કે આપણે જ બૂઢીપના દક્ષિણમાંભરત ક્ષેત્રમાં છઇએ એટલે આપણી અપેક્ષાએ એવૃત ક્ષેત્ર ઉત્તરમાં છે. પણ એજ મેરૂની અપેક્ષાએ આપણે તેની ઉત્તરમાં છીએ કારણ કે સૂર્ય ગોળાકારે ફરતાં આપણી જે પશ્ચિમ તેજ તેમની પૂર્વ દિશા થાય છે વિગેરે ગુરૂ ગમથી જાણવુ હુંવ પ્રજ્ઞાપક દિશા કહે છે. जत्थगजो पण्णवओ, कम्स विसाहइ दिसासु य णिमित्तं जत्तो मुहोबठाई, सापुब्वा पच्छओ अवरा ॥ ५१ ॥ || પ્રજ્ઞાપક (બાલનારે!) કોઈપણ જગાએ ઉભેલે હોય તે દિશાઓના મળથી કઇપણ નિમિત્ત કહે તે જે દિશામાં સન્મુખ બેસે તે પૂર્વ અને પાછળની અપર (પશ્ચિમ) જાણવી. નિમિત્તના કહેનારા આ ઉપલક્ષણથી અન્ય પણ કાઈ ખીજા
SR No.034249
Book TitleAcharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages295
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy