________________ [271] सेवोमि संति संपाइमा पाणा आहश्च संपयंति यरिसं च खलु पुट्ठा एगे संघाय मावर्जति जे तत्थ संघाय मावजंति ते तत्थ परियावजंति, जे तत्थ परियावजंति ते तत्थ उदायंति, एत्थ सत्थं समारभ माणस्त इचेते आरंभा अपरिण्णाया भवंति, एत्थ सत्थं असमारभमाणस्स इच्चेते आरंभा परिणाया भवंति, तं परिणाय मेहावी व सर्य वाउ सत्थं समारंभेजा, णेवण्णे वायुसत्थं समारं भावेज्जा णेवण्णेवार सत्यं समारंभंते समणु जाणेजा जस्सेते वाउ सत्यं समारंभा परिण्णाया भवंति सेहु मुणी परिणाय कम्मे (सू. ५९)त्तिवेमि. - પૂર્વ માફક સૂત્રાર્થ છે, હવે છ જવનિકાયના વિષયમાં વધ કરનારાઓને અપાય(ખ) બતાવીને જીવેને તેવું દુઃખ ન દેનારાઓને સંપૂર્ણ મુનિપણું બતાવવા માટે સૂત્રો કહે છે, एत्थंपि जाणे उवादीयमाणा, जे आयारे, ण रमंति आरंभमाणा विणयं वयंति, छंदो वणीया अझोववण्णा, आरंभासत्ता, पकरंति संग (सू.६०) પ્રસ્તુત વાયુકાર્યમાં અને અપિ શબ્દથી પૃથિવી વિગેરેમાં પણ જેઓ સમાશ્રિત આરંભ કરે છે, તે એ કર્મને બાંધે છે. એક જવનિકાયના વધુમાં, પ્રવૃત્ત થયેલે શેષ નિકાયના વધના