________________
જ્ઞાન બધા સંસારી છને છે. તેથી સંસારમાં રહેનારા સવા જેને સમુહ દુઃખ ભેગવે છે. એમ બતાવવા માટે સ્પર્શ લીધે છે. વળી અહિં આ પણ કહેવું કે ખરાબ એવા ३५, २स, आध, मने शम् तेन. ५ भनुभव छ. २५नु વિરૂપ રૂપ થવાનું કારણ પૂર્વે કરેલાં જે પાપે તે ઉદયમાં આવતાં કારણરૂપ થઈને કાર્યમાં સ્પર્શ પણે અનુભવાવે છે. એમ જાણવું. વિચિત્ર કર્મના ઉદયથી કર્મનું સ્વરૂપ ન જાણનારે સંસારી સ્પર્શાદિ વિરૂપ રૂપ અનેક જુદી જુદી નિમાં વિપાકથી એટલે ફળરૂપે ભગવે છે. કહ્યું છે કે – तैः कर्मभिः सजीवो, विवशः संसार चक्रमुपयाति । द्रव्यक्षेत्राडा भाव भिन्न, मावर्त्तते बहुशः ॥ १॥ नरकेषु देवयोनिषु, तिर्यग्योनि च मनुष्ययोनिषु च। पर्यटतिघटियन्त्रवदात्माविभ्रच्छरीराणि ॥२॥ सततानु बद्ध मुक्तं, दुःखं नरकेषु तीन परिणामम् । तिर्यक्षु भय क्षुत्तृडधा, दि दुःखं सुखं चाल्यम् ॥३॥ सुख दुःखे मनुजानां, मनः शरीरा श्रये बहु विकल्पे। सुख मेवहि देवानां, दुःखं स्वल्पं च मनसि भवम् ॥४॥ कर्मानुभाव दुःखित, एवं मोहान्धकार गहन यति ।
अन्ध इव दुर्गमार्गे, भ्रमति हि संसार कान्तारे ॥५॥ दुःख प्रतिक्रियार्थ, सुखाभिलाषाच पुनरपितु जीवः।