________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
OCTOાતા
III
બ્લેક નંબર ૧
ઓફિસ રાખવામાં આવી છે. જ્યાં દાન–ભેટ સ્વીકારવામાં આવે છે તેમજ દ્રસ્ટ તરફથી પ્રકાશન બહાર પાડવામાં આવે છે.
સેળ વિદ્યાદેવીય બે દ્વાર
૦ આફિસરૂમની સામે જ શ્રી ગુરુમંદિરને રૂમ તૈયાર કરવામાં આવેલ
છે. જ્યાં શ્રી ગૌતમસ્વામી વગેરેની મૂર્તિઓ તેમજ વર્તમાન સમય સુધી ટ્રક પરિચય આપવામાં આવશે. ૦ નંબર ૧ અને ૨ રૂમના દરવાજા પત્થરના કળાભર્યા કોતરથી તૈયાર કરવામાં આવેલ છે.
તે બને દ્વારમાં ૧૬ વિદ્યાદેવીએ કેતરમામાં આવી છે. જેથી બનેના નામ શ્રી વિદ્યાદેવીદ્વાર રાખેલ છે.
5
શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન :
શ્રી ૧૦૮ જૈન તીર્થ દર્શન ભવન જે નામકરણ કરેલ છે. તે ભારતભરના પ્રાચીન તથા અર્વાચીન તીર્થોમાંથી ૧૦૮ તીર્થો પસંદ કરીને તે દરેક તીર્થોમાં મેટાડેર લઈ જઈ પ્રત્યક્ષ આધુનિક રીતે રંગીન ફોટા હજારો રૂપિયાના ખર્ચે લેવડાવ્યા છે. તેને ૭૨૪૩૦ના આરસ ઉપર લેમી આધુનિક પદ્ધતિએ તેજ ફેટાઓ રંગીન તૈયાર કરાવી ૧૦૮ તીર્થ પટ્ટો લેશન પધરાવ્યા છે. જે જોતાં જ ૧૦૮ તિર્થોના મૂલનાયક-વર્તમાનનું દેરાસરના પ્રત્યક્ષ દર્શન થાય છે. તેમજ તેનો ઈતિહાસ પણ લેમીનેશન પધ્ધતિએ લખાવેલ છે. જેનાં દર્શન કરતાં જ તે સુંદર દેવવિમાન જેવાં શેભી રહ્યા છે.
For Private and Personal Use Only