________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
O
૧૪
દર્શનીય વિભાગ ~: પહેલા વિઞગ :~
૦ ૧ થી ૨૭ તીથ પટ-પાલીતાણાથી પ્રા “ભુ કરીને તાર ગાજી તી સુધીના આરસનું સ્ટેજ બનાવીને સુંદરી પધરાવેલ છે. તેની સામે જ શ્રી ચતુર્વિધ સંઘમાં ૨૫૦૦ વર્ષમાં થયેલ મહાન ધુર વર આચાર્યાના ૧ થી ૨૭ ચિત્રપટ્ટો, તેમણે કરેલ કાર્યોના પરિચય સાથે ગોઠવવાના કાર્યો હવે પછી શરૂ કરવામ આવનાર છે.
બ્લાક નબર ૩/૪ (ગિરિરાજ ત-૬)
• શુકનાર-ચાર ધર્મના સાધન ને ચાર શરણુ કાતરાવવામાં આવેલ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૦ તે ખ્વાકાની અદર
૧ અઢી છીપ, જ બૂથ્વીપ, ઉત્સર્પિણીના છ આરા વગેરેની સમજુતીસાથે
ચિત્રા આવશે.
૨ વમાન ચાવીશી, અતીત ચાવીશી અને અનાગત ચાવીશી, ૨૦ વિહરમાન અને ચાર શવતા જિન મળી ૯૬ તી કરોના ચિત્રા સાથે
પરિચય આવશે
-: ખીએ વિભાગ :
૦ ૨૮ થી ૫૪ તીર્થંપટ શ્રી શખેશ્વરજી (ઉત્તર ગુજરાત) થી દક્ષિણ ગુજરાત સુરત સુધીના તી પટ્ટો,
૦ તેમજ તેની સામેજ દિવાલ ઉપર ૨૮ થી ૫૪ ૨૫૦૦ વર્ષમાં થયેલ મહાન શ્રાવકોના પરિચય તેમજ તેના કાર્યોના ટૂંક પરિચયવાળા ચિત્રપટ આવશે.
• ૫ અને ૬ નબર ના લાકા ( ઘૂંટી તરફ્ ) ( ખીજે વિભાગ ) ( ૧ ) શ્રી નવકારમ`ત્રનુ પ્રતિક દ્વાર છે.
( ૨ ) શ્રી નવકારમંત્રનું મુદ્રા દ્વરા છે.
For Private and Personal Use Only