________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
...૧૦
કવિ સહજસુંદરની રાતિએ ચેતિ નર પ્રાણિયા મહલ્પ મોહ અપાર-આંચલી બજ કરી હિવ આપણું ગાઢઈ કરઈ પિકાર, વાહર કરુ વાહલા તણી અનઈ વલી ઉપચાર. ચેતિ ...૧૮૮ મનિ જાણઈ છવઈ રખે અંગ વિલૂરઈ૬૪ માંડ. મુંહ આગલિ મલિરપકરછ જિમ વિસ ઘેલિ ખાંડ. ચેતિ ...૧૮૯ હિવડાં પ્રિય હસતૂ હતૂ હિવઈ ન બેલઈ કાંઈ, મુઝ હીઅડઈ સારણિ વહઈ દુખ સાલઈ મનિ માંહિ. ચેતિ મન ભીતરિ ગઢઉ ગમઈ બહરિ પિરણ એમ વાહપણું એ નારિનું ફેકટ કીજઇ પ્રેમ. ચેતિ ખાવઈ પીવઈ પહિરવઈ નારી ન કરઈ છેહ, જુ સ્વારથ પુચઈ૬ ૭ સહુ તુ મનિ આણુઈ મહ. ચેતિ ... ૧૯૨ ગતિ વિસમી નારી તણી જિમ ગિરિ કેરી પ૮િ ડુંગર ઢેલી પાડીઉ સરિસવ કેરઈ કાજિ. ચેતિ ..૧૯૩ ગામ નગર પાટણ તણું મિલિયા લેક અપાર, હાહાકાર કરઈ ઘણું ધિમ્ ધિમ્ એ સંસાર. ચેતિ...૧૯૪
..૧૯૧
•.. ૧૯૫
ચુપઈ કનુ રાય ન કાઢઈ દેસ કેહ ઊપરિ ન કરઈ વલિ રોસ, કરમ તણૂ જ દૂષણ કહઈ શ્રીજિન આણુ સદા શિર વહઈ.
મરણ તણુ માનિ જાણી કાલ ચેતિઉ ચતુરપણઈ ભૂપાલ, ભવ સગપણ સઘલૂ પરિહરઈ
સાચુ ધમ સખાઈ કરાઈ. કેહના પુત્ર કલત્ર પરિવાર સ્વારથીઉ સઘળું સંસાર, અવસર સદ્દ વિહડઈ કૃતક એકન વિહિડિ શ્રી જિનધમ,
••.૧૯૬
••.૧૭
For Private and Personal Use Only