________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
** ૧૯૮
••.૧૯
...૨૦ ૦
પરદેશી રાજાને રાસ
રાણીમ રાજ તણૂ અભિલાખ ટાલીનઈ અજૂઆલઈ સાખ, પ્રાણી લેહ તણુ જિમ ઘાટ
કરમ તણું ઊતારઈ કાટ. પિસહસલ ભણી સાંચરઈ ડાભ તણૂ સંથારુ કરઈ, નમોઘુણ ગુરુના ગુણ હઈ જીવ ખમાવઈ અણસણ ગ્રહઈ.
કાલ કરી પહિલઈ સુરલોગિ પુહુતુ પરદેસી શુભગિ , દેવી ગલિ ઘાલઈ વરમાલ
યે જ શબ્દ કરઈ ચઉસાલ. સૂરીઆભ સુર સરલ વિખ્યાત કેતાં ગુણ બેલું અવદાર, આરિ પલ્યોપમનું તસુ આય વંદણિ વીર થયુ મુનિ ભાઉં.
પૂજાભાવે ભગતિ નિરમાણુ વિમલ વિમાન તણું મંડાણુ, શ્રી અરિહંત કરી સાખી
નવ નવ પરિ નાટક દાખીઉ. આરાધક નઈ ચરમ-સરીર બેધિ સુલભ લઈ મહાવીર, રાયપણી – સૂત્ર – મઝારિ એ વરતંત છ વિસ્તારિ.
દેવલોકિ દેવી સું રમઈ કમકલંક સહૂ નીગમાઈ, મહાવિદેહ તિહાં અવતરી અનુકમિ હવાઈ લહસ્યઈ સિવપુરી.
-. ૨૦૧
•.૨૦૨
૨૦૦૩
...૨૦૪
દૂહા
જવસરીરહ ઉલખઈ વલિ માનઈ જિનઆણુ, એ ઉપગાર ભણી રચિવું રૂડુ રસ વિનાણું.
::.૨૦૫
For Private and Personal Use Only