________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•.. ૩૧
*.૩૨
પરદેશી રાજાને રાસ
વીર જિણે સર ચરણકમલ – એ હાલ અન્ન દિવસિ પરદેશી રાય, ઘણુ નેહ વધારિઉં, સાવત્થી-નયરી-ધણી એ જિતશત્રુ૧ સંભારિઉ, ચંદચરહ જિસ્યુ પ્રેમ જિમ કમલ-દિવાયર, કેઈલિ માસ વસંત જિમ જિમ મેર-પહર. પૂરવભવ-સંબંધોગિ, કેઈ આણ ન લેપઈ, ધણકણ કચણું રણ રેડ ઘણ વસ્તુ સપઈ, લેવદેવ માહોમાહિ ઘણી, વલિ પ્રીતિ ચલાવી. મંત્રી-મુગટ ચિત્રસાર તેડિ, સહુ વાત સુણુવઈ. લિઉ તુહે અરધ ભંડાર કેડિ લિઉ મયગલ ઘોડા નવ નવ દેશ તણેય વસ્તુ લિઉ બઈલ, સડા, કખ અખાડ બિદામ દ્રામ, સુખડી ય મરેડ કરુ સજાઈ ચાલિવા એ, ન કરવું જેડ. રાય તણું સુપ્રસાદ લહી તવ કરઈ પ્રિયાણ હયવર ગયવર પાખર્યા એ ઘુમધુમઈ નીસાણ, તરલ તુરંગમ તરવર્યા એ પયદલ નહી પાર, પાલખિ પાટ સુખાસણું એ અસવાર સકાર, ધજ અલબ ઝલહલઈ એ લાખ સિરિ સીકરિ છત્ર, નવ નવ ચામર ઢલઈ સાર, યહીંસ વિચિત્ર, ભારગિ કુતિગ નવનવા એ, નાટક નિરખંતુ, કટક સજાઈ સબલ સાથિ ચાલઈ મલપંતુ. આપણુઉ દેશ વિદેશ રહી પરદેસિ જિ આવિલ સાવથી નયરી જઈ એ જિતશત્રુ ૧ વધાવિ8, આગલિ મૂંકિ ભેટ| એ, પ્રણમઈ બહુ ભગતિઈ. હયવરગય વસ્તુ સયલ મૂકઈ વલિ વિગતઈ. રાય પ્રદેશ તેહનું એ સવિ સુણી નિદાન. શ્રી જિતશત્રુ નરિંદ તાસુ દિઈ ફેકલ પાન, સ્વર્ગવિમાન જિસિક અવાસ રહિવા ધર દિદ્ધક ભેયોગ ભર ભોગવઈ એ, જગમાંહિ પ્રસિદ્ધઉં.
•.. ૩૪
••.૩૫
For Private and Personal Use Only