________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરદેશી રાજાને રાસ
ત્રિભુવન-નયણાર્ણદકર ચકવીસમું જિર્ણદ, રાય-સિધારથકુલતિલુ પ્રણમું પરમાણું. ભુગતિ–મુગતિ-દાતાર ઘણું ગેયમ લબધિનિવાસ, અધિક પ્રતાપ લીલા ચડઈ નામઈ લીલવિલાસ. અવિરલ વાણી કેવલણ અનઈ વલી શુભ ધ્યાન, સયલ-સભા રંજનકલા દિલ સરસતિ વરદાન. રાય પરદેસી તેહનું સાચુ જિમ સંબંધ, સહજસુંદર વાચક ભણઈ સુણજે સહુ પ્રબંધ.
ચુપઈ
લાખ જેઅણુ મોટું એકલું જંબૂદીપ સદા વાટલું, જગતી જગતી દઢ વિણ-છિદ્ર પાખલિ ફિરતુ લવણ-સમુદ્ર
નાભિ તણી પરિ વિચિ છઈ મેરુ
તિષચક તણું જિહાં ફેરુ, વનવાડી નય નદી પ્રવાહ
તે સવિ જાણુઈ શ્રી જગનાહ. સાત ખેત્ર ખટગિરિ પરચંડ પહિલું ભરહ તણઉં તિહાં ખંડ,
તવતી નગરી કહું કિસી જાણે સ્વર્ગપુરી હુઈ જિસી.
ગઢમઢ મંદિર ચિત્રત પિલિ ચુરાટિ ( સિ) ચહુટાની ઊલિ,
For Private and Personal Use Only