________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજસુંદરની રાસતિઓ. ધણકણ કંચણ સભરિત લોક કિસઉ નહી સપનંતરિ શેક
સરોવર વાડી વાવિ સકાર તરૂઅર સફલ ફલ્લા સહકાર, નગર તણઈ પાસઈ મૃગવન્ન
નંદનવન સરિખું ધનધન. રાય પ્રદેસી સુર સમાન રવિકતા તરુ ઘરણિક પ્રધાન, ચાલઈ ચતુર સદા ચમકતી મેહવયણ દાખઈ મલપતી.
નારી રૂપ તણઉ ભંડાર અનઈ વલી કીધઉ સિણગાર, સયલ સકેમલ જલપેયણી
ચંદ્રમુખી નઈ મૃગલોઅણી. સૂરમંત બેટુ સવિચાર મંત્રિમુગટ મહિતુ ચિત્રસાર, દેશવિદેસ તણુઉ વરતંતપ આરઈ બુદ્ધિ લહઈ ગુણવંત.
આણુ અખંડિત પાલઈ રાજ જનમન-વંછિત સારઈ કાજ, રાજ તણઉ મોટુ વિસ્તાર
ગજારથપથદલનું નહી પાર. પણિ તે રાય અન્યાય જ કરાઈ ન્યાયમારગ નવિ તે સંચરઈ, કેઈ ન લોપઈ તેહની રજા (?) જિમ રાજા તિમ ચાલઈ પ્રજા.
પાપ થકી નૃપ અલ અબીહ સાત વ્યસન કરી કીધી લીહ; મિસિ–ભાંડઇ જિમ પડીઉ હંસ વડવિધિ જીવ તણઉ કરિ ધ્વંસ.
For Private and Personal Use Only