________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ સહજ સુંદર જીવન અને કવન યૌવન-જરા સંવાદ, રત્નાકુમાર, રત્નસાર ચોપાઈ, રામશ્રાવક પ્રબંધ, શાલિભદ્રની સઝાય, શુકરાજ સાહેલી/સૂડાસાહેલીરાસ, સરસવતીદ, સાધુગુણમાળા, સ્થૂલિભદ્રને રાસ. કવિ સહજ સુંદર વિશેના સંદર્ભગ્રંથ તથા પ્રાપ્ત મુદ્રિત કૃતિઓ વિશેનાં પુસ્તકોની યાદી
ગુજરાતી સાહિત્ય પરિષદ)ને ઇતિહાસ ભા. ૧-૨, ગુજરાતના સારસ્વતે, જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ, રાસસાહિત્ય, જેને સઝાય સંગ્રહ (સારાભાઈ), પ્રાચીન સંઝા તથા પદસંગ્રહ, જેનયુગ – પુસ્તક ૧, અંક–૫) ગુજરાત પ્રાંતના જૂના કવિઓ વિશેની હકીકત, સઝાયમાલા (મફતલાલ), સઝાયમાલા (લલ્લુભાઈ), જૈન સઝાયસંગ્રહ, મૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ ભા. ૩, જેન સઝાયમાલા (બાલાભાઈ) ભા. ૨, મોટું સઝાયમાળા સંગ્રહ, ફાર્બસ ત્રૈમાસિક, પુસ્તક–૧, અંક-૨ તથા પુસ્તક ૩૮, અંક ૧- ૨, “ભાષા – વિમર્શ' (માસિક), જુલાઈ-સપ્ટે. ૧૯૮૪, તથા ઓકટો.--ડિસે. ૧૯૮૫. ‘જેને ગુજર કવિઓ ભા–૧ (નવી સંવર્ધિત આવે. સંપા. જયંત કોઠારી)
For Private and Personal Use Only