________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
કવિ સહજ સુંદરની રાસતિએ વેશ હરિચંનું જિમ ધરઈ નાટકી, ધરમસિહં રૂસણું પાપસિઉં પાયકી, લોક લવા ભણી છદમ છલસિહં રમવું, ધમિક સેતુ સહુ કુંક સાથિંગમિઉ. વચન જિન રસ લહી ધરમ એટલે કરિઉં, શ્રાવકઈ કુલિ વસી પિંડ પાપિ ભરિઉં, વલીય વ્રત ઉચ્ચરી કરુંય થલ લીપણું, જનમ આલિંગયુ ચરિત્ર કતાં ભણું. રતનરેડ જિ લહી લહી મઈ ગણ્યા કાકરા, હું જિ અપરાધીઉ સ્વામિ સુણિ ઠાકરા, અમીય મઈ લોયણે જોઈ હિવ સામ હું, મન તણી વાતડી જેમ તુઝનિ કહું. ઘણું ય જાણિઉં હતું નયણ નયણે ભલું, સજન ગુણગઠડી અમીયરસ સાંભલું, વલીય જાણિઉં હતૂ સ્વામિ સંતેષસ્થઈ, આપણું ભેલૂયા ભગતનિ પિષસ્થઈ. પુણ્યપાપ તિ પખંઇ કિમ લહું ભેટડી, રાતિનિ અલવુ તુહ જેઉં વાટડી, પણિ પરિ નવનવા દિઉં રે ઉલંભડા, સારસંભાલ કરિ સ્વામિ જગથી વડા. અહો ભરતિ વસું તુહે પરદેસડઈ, હિવઈ ઉલગ કરુ સ્વામિ સંદેસડઈ, કુમતિમને વાયરા વિવધપરિ વાગ્યા, જ્ઞાન આધાર દિઉ સુમતિ મતિ રાજીવા. કરમ વિચિ આઠ ના પુહિરગિરિ ગહગઈ, પાપ આશ્રવ મલી નદી ય નાલાં વહઈ મોહ માયા તણી વેડી વનપાલડી, કહુનિ પ્રભુ કિમ મલ્લું કમ્મગતિ આવડી. તુમહ મલવા ભણઈ છઉં ય ઊતાવવું, પણિ સુત્ત વાલહ કિમ કરું વેગલું,
••૧૨.
•-૧૩
For Private and Personal Use Only