________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સીમંધર સ્તવનમ્
નમિ નામ સુર અસુર નર–એ ઢાલ પરમ પુરુષોત્તમ પરમ વાહેસરા, પરમ યોગીશ્વર પરમ અલેવસર, પરમ જગદીશ્વર સ્વામિ સીમધરા વિનય કરિ વીનવું વીનતી સાદરા. સ્વામિ સંભલિ કહું ચરિત્ર હું આપણાં, કાયપુર પાટણિ કપચુહટાં ઘણું, પાંચ પરદેસીયા વિષય વહરતિ કરઈ, વણિજ વિવસાં કરી પાપતું ભરી, ઘણિ ઘર વાડલી સફલ ફૂલી ફૂલી, ચપલ મન વાનરુ કરઈ કીડા વલી, નવનવે ફૂલડે ભમર આવી , રમતિ કઉ રે તિહાં ત્રપતિ પાલૂ નહી. વિશન સેજિં રમું ચતુર ચઉ ઈવડઉં, મેહનિદ્રા ભરિઉ ઘૂમિ ધૂમિ પડઉં, . (૩) તરલ સુડિ સલ લાગીઉં, ન્યાનરવિ ઊગીલે તે ઈ નવિ જાગીઉ. આપણી પાપ કીધાં સવે ઉલવું, બળ તણી પરિ થઈ પંછિ પગલાં ઠવું, મધુર મીઠઉં વદી લોકમન રંજવું, કરું ય સપરવચના વિવિધ વિકથા લવું. કહિ જ\ માલડી કપ કરિ માલડી, મુહપતી વલઈ લઈ મનિ કરું ચડવડી, સર્વ વિરતિ રહી વિરતિ એક ન કરી, રાજરાણિમ વિના રાય સિવું તડિ ધરી.
For Private and Personal Use Only